Monday, February 2, 2026
Homeગુજરાતરીક્ષા–કારને ટક્કર મારનાર ૧૧૨ પોલીસ વાનના ચાલક સામે ફરિયાદ

રીક્ષા–કારને ટક્કર મારનાર ૧૧૨ પોલીસ વાનના ચાલક સામે ફરિયાદ

મોરબી શહેરમાં ૧૧૨ જનરક્ષક પોલીસ વાનના ચાલકની બેદરકારીથી અકસ્માત સર્જાયો હોવાની ફરિયાદ મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ

તા.12ના સાંજના સમયે મોરબી–ધરમપુર રોડ પર લાભનગર નજીક બની હતી ૧૧૨ પોલીસ વાન (GJ-36-G-0193) પુરઝડપે અને બેફિકરાઈથી ચાલતાં CNG રીક્ષા સાથે અથડાઈ હતી, જેના કારણે પાછળથી આવતી ઇકો સ્પોર્ટ કાર સાથે પણ ટક્કર લાગી હતી.આ અકસ્માતમાં કુલ પાંચ લોકોને ઇજા પહોંચી હતી, જેમાં બે યુવતીઓને પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ પહોંચી હતી.બનાવ

બનાવ અંગે ૧૧૨ પોલીસ વાનના ચાલક સામે B.N.S. તથા મોટર વાહન અધિનિયમની કલમ મુજબ ગુન્હો નોંધાઈ તપાસ હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular