Monday, February 2, 2026
Homeગુજરાત"મોરબીના આંગણે રક્તદાન શિબિર: અકોર્ડ વિટ્રિફાઇડ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એક માનવતાવાદી પહેલ."

“મોરબીના આંગણે રક્તદાન શિબિર: અકોર્ડ વિટ્રિફાઇડ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એક માનવતાવાદી પહેલ.”

‘રક્તદાન એ જ મહાદાન’ ના સૂત્રને સાર્થક કરવા માટે મોરબી-હળવદ રોડ પર આવેલ જાણીતી કંપની એકોર્ડ વિટ્રીફાઈડ પ્રા. લિ. (Accord Vitrified Pvt. Ltd) દ્વારા આગામી રવિવારે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો કોઈ સોસાયટી કે ગ્રુપમાંથી ૫ કે તેથી વધુ રક્તદાતાઓ આવવા માંગતા હોય, તો તેમના માટે કંપની દ્વારા પીકઅપ અને ડ્રોપ (લાવવા-મૂકવાની) સુવિધા પણ પૂરી પાડવામાં આવશે.

વધુ માહિતી અથવા રજીસ્ટ્રેશન માટે રક્તદાતાઓ નીચેના નંબર પર સંપર્ક કરી શકે છે:
97264 20201
97264 20204
“તમારું રક્ત કોઈનું જીવન બચાવી શકે છે” તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે યોજાયેલ આ કેમ્પમાં વધુમાં વધુ યુવાનો અને રક્તદાતાઓ જોડાય તેવી અપીલ સંસ્થા દ્વારા કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular